Concept illustration of the proposed S.O.L.A.R. panel and sealed equipment cabinet beside an illuminated factory at night
S.O.L.A.R. · AN ARK ENERGY INITIATIVE

Renewable power.
Beyond daylight.

દિવસની સીમા પાર,
નવી ઊર્જાની સંભાવના.

Less space. Lower cost as a goal. The potential for more energy, day and night.

ઓછી જગ્યા. ઓછા ખર્ચનું લક્ષ્ય. દિવસ–રાત વધુ ઊર્જાની સંભાવના.

CONCEPT ILLUSTRATION — NOT ACTUAL PERFORMANCE FOOTAGE.પ્રસ્તાવિત સિસ્ટમનું કલ્પનાત્મક દૃશ્ય — વાસ્તવિક કામગીરીના પરીક્ષણનો વીડિયો નથી.
Day + nightદિવસ + રાતThe development ambitionવિકાસનો ઉદ્દેશ
Industrial focusઔદ્યોગિક ઉપયોગReal operational needsઉદ્યોગોની વાસ્તવિક જરૂરિયાત
Strategic collaborationવ્યૂહાત્મક સહયોગA confidential conversationગોપનીય પ્રાથમિક ચર્ચા
THE DEVELOPMENT GOALS
વિકાસના મુખ્ય ઉદ્દેશ

Less space. More possibility.

ઓછી જગ્યા. વધુ સંભાવના.

S.O.L.A.R. — renewable energy technology being developed around industry's need for continuous electricity.

S.O.L.A.R. — ઉદ્યોગોની સતત વીજળીની જરૂરિયાત માટે વિકસતી નવીનીકરણીય ઊર્જા ટેકનોલોજી.

Less space. More daily energy — our goal.ઓછી જગ્યામાં વધુ દૈનિક વીજળી.

A development goal to deliver more electricity per day within a smaller footprint.ઓછી જગ્યામાં વધુ દૈનિક વીજળી ઉત્પાદન કરવાનો વિકાસનો ઉદ્દેશ.

A lower cost per unit.પ્રતિ યુનિટ ઓછો ખર્ચ.

Targeting a lower electricity cost for industrial use.ઔદ્યોગિક ઉપયોગ માટે પ્રતિ યુનિટ વીજળીનો ઓછો ખર્ચ હાંસલ કરવાનો ઉદ્દેશ.

Aiming for reliability, day and night.દિવસ–રાત વિશ્વસનીય કામગીરી.

Reliable operation across day and night is a core design goal.દિવસ અને રાત્રે વિશ્વસનીય કામગીરી કરવી એ રચનાનો મુખ્ય ઉદ્દેશ.

Designed for a long working life.લાંબા આયુષ્ય માટે રચના.

A design objective of long-term usefulness for industrial operations.ઔદ્યોગિક કામગીરીમાં લાંબા સમય સુધી ઉપયોગી રહે તેવી રચનાનો ઉદ્દેશ.

These are development objectives. Specific performance, cost and service-life details will be presented on the basis of agreed testing and technical evaluation.આ વિકાસના ઉદ્દેશ છે. ચોક્કસ કામગીરી, ખર્ચ અને આયુષ્ય સંબંધિત વિગતો સંમત પરીક્ષણ તથા ટેક્નિકલ મૂલ્યાંકનના આધારે રજૂ કરવામાં આવશે.

01 / THE INITIATIVE
૦૧ / અમારી પહેલ

Industry keeps moving.
So should energy.

ઉદ્યોગ સતત ચાલે છે.
ઊર્જા પણ સતત મળવી જોઈએ.

Industrial operations need dependable energy beyond sunshine hours. ARK ENERGY is independently developing S.O.L.A.R. to explore this challenge.

ઉદ્યોગોને સૂર્યપ્રકાશના કલાકો પછી પણ વિશ્વસનીય વીજળીની જરૂર રહે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ARK ENERGY સ્વતંત્ર રીતે S.O.L.A.R. પર વિકાસનું કામ કરી રહ્યું છે.

S.O.L.A.R. — Smart Omniphase Luminescence-based Advanced Regenerator.

01

A wider energy window

વીજળી માટે વધુ વ્યાપક સમયગાળો

The goal is renewable generation during both day and night. Performance is to be evaluated under agreed test conditions.

દિવસ અને રાત્રે નવીનીકરણીય વીજળી ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ છે. કામગીરીનું મૂલ્યાંકન નક્કી કરેલી પરીક્ષણની શરતો હેઠળ કરવામાં આવશે.

02

From concept to industrial relevance

વિચારથી ઔદ્યોગિક ઉપયોગ તરફ

Development discussions can address operating needs, integration and the requirements of a controlled pilot.

વિકાસની ચર્ચામાં ઉદ્યોગની જરૂરિયાત, હાલની વ્યવસ્થા સાથે જોડાણ અને નિયંત્રિત પાયલટની શરતો આવરી શકાય છે.

03

A focused next step

આગળનું સ્પષ્ટ પગલું

We welcome serious industrial organisations for a confidential conversation about development, evaluation and commercialisation.

વિકાસ, મૂલ્યાંકન અને વ્યાપારીકરણ માટે રસ ધરાવતી ઔદ્યોગિક સંસ્થાઓને ગોપનીય ચર્ચા માટે આવકાર છે.

02 / SEE THE IDEA
૦૨ / વિચારને જુઓ

Day changes.
The ambition continues.

દિવસથી રાત.
સતત ઊર્જાનો વિચાર.

A visual introduction to the proposed concept. Watch the scene move from day to night while the industrial setting remains illuminated.પ્રસ્તાવિત વિચારની દૃશ્યાત્મક રજૂઆત. દિવસથી રાત બદલાય છે અને ફેક્ટરી પ્રકાશિત રહે છે.

DAY / દિવસNIGHT / રાતINDUSTRYS.O.L.A.R.ARK ENERGYConceptual power flowCONCEPT ILLUSTRATION — NOT ACTUAL PERFORMANCE FOOTAGE
Concept illustration — not actual performance footage. Equipment appearance and animated power flow are illustrative.પ્રસ્તાવિત સિસ્ટમનું કલ્પનાત્મક દૃશ્ય — વાસ્તવિક કામગીરીના પરીક્ષણનો વીડિયો નથી. સાધનોનો આકાર અને વીજળીનો પ્રવાહ માત્ર સમજાવવા માટે છે.
TESTING & EVALUATION
Specific performance, cost and service-life details will be presented on the basis of agreed testing and technical evaluation.ચોક્કસ કામગીરી, ખર્ચ અને આયુષ્ય સંબંધિત વિગતો સંમત પરીક્ષણ તથા ટેક્નિકલ મૂલ્યાંકનના આધારે રજૂ કરવામાં આવશે.
03 / INDUSTRIAL POSSIBILITIES
૦૩ / ઔદ્યોગિક સંભાવનાઓ

Built around the questions
industry is asking.

ઉદ્યોગોની જરૂરિયાતથી
શરૂ થતી સંભાવનાઓ.

Potential areas for evaluation, subject to proven performance and site-specific engineering.

સાબિત કામગીરી અને સ્થળ પ્રમાણે જરૂરી engineeringના આધારે મૂલ્યાંકન કરી શકાય તેવાં સંભવિત ક્ષેત્રો.

Ceramicsસિરામિક ઉદ્યોગ

Evaluate electricity needs and potential electric heating pathways.વીજળીની જરૂરિયાત અને ઇલેક્ટ્રિક હીટિંગની શક્યતાઓનું મૂલ્યાંકન.

Textilesટેક્સટાઇલ ઉદ્યોગ

Explore operating requirements across extended production shifts.લાંબી ઉત્પાદન શિફ્ટ દરમિયાન વીજળીની જરૂરિયાત અંગે ચર્ચા.

Chemicalsકેમિકલ ઉદ્યોગ

Consider process loads and site integration for a potential pilot.સંભવિત પાયલટ માટે પ્રોસેસ લોડ અને હાલની સિસ્ટમ સાથે જોડાણની સમીક્ષા.

Engineeringએન્જિનિયરિંગ ઉદ્યોગ

Assess relevant power applications against measurable requirements.માપી શકાય તેવી જરૂરિયાત સામે વીજળીના ઉપયોગની યોગ્યતા તપાસવી.

04 / A CONSIDERED WAY FORWARD
૦૪ / આગળ વધવાની પ્રક્રિયા

Start with a conversation.
Move forward with clarity.

શરૂઆત ચર્ચાથી.
આગળનું પગલું સ્પષ્ટતાથી.

Strategic collaboration can be shaped around a shared development and evaluation plan. Specific arrangements are discussed privately.

સંયુક્ત વિકાસ અને મૂલ્યાંકનની યોજના પ્રમાણે વ્યૂહાત્મક સહયોગ ગોઠવી શકાય છે. ચોક્કસ શરતો અંગે ખાનગી ચર્ચા કરવામાં આવશે.

01

Initial discussionપ્રાથમિક ચર્ચા

Understand your organisation, energy needs and interest.તમારી સંસ્થા, ઊર્જાની જરૂરિયાત અને રસ સમજીએ.

02

Confidential exchangeગોપનીય માહિતીની ચર્ચા

Agree confidentiality terms before sensitive technical disclosure.સંવેદનશીલ ટેક્નિકલ માહિતી પહેલાં ગોપનીયતાની શરતો નક્કી કરીએ.

03

Defined evaluationનક્કી કરેલું મૂલ્યાંકન

Set written specifications, test conditions and responsibilities.લેખિત માપદંડ, પરીક્ષણની શરતો અને જવાબદારીઓ નક્કી કરીએ.

04

Agreed next stepsઆગળની સહમતી

Discuss development and commercial arrangements based on outcomes.પરિણામોના આધારે વિકાસ અને વ્યાપારી ગોઠવણ અંગે ચર્ચા કરીએ.

05 / THE PEOPLE
૦૫ / અમારી સાથે જોડાયેલા લોકો

The team behind the initiative.આ પહેલ સાથે જોડાયેલી ટીમ.

Team profiles will be introduced here.ટીમના સભ્યોનો પરિચય અહીં ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

Member 1સભ્ય 1
Profile to be addedપરિચય ઉમેરવાનો બાકી છે
Member 2સભ્ય 2
Profile to be addedપરિચય ઉમેરવાનો બાકી છે
Member 3સભ્ય 3
Profile to be addedપરિચય ઉમેરવાનો બાકી છે
Member 4સભ્ય 4
Profile to be addedપરિચય ઉમેરવાનો બાકી છે
Member 5સભ્ય 5
Profile to be addedપરિચય ઉમેરવાનો બાકી છે
LET’S EXPLORE WHAT’S NEXT

A conversation today.
A possibility tomorrow.
આજની ચર્ચા.
આવતીકાલની સંભાવના.

Contact for Strategic Collaboration.Strategic Collaboration માટે સંપર્ક કરો.

+91 96645 00197ARKENERGY999@GMAIL.COMAhmedabad, Gujarat, India અમદાવાદ, ગુજરાત, ભારત

Make the first conversation useful.પ્રાથમિક ચર્ચા માટે આટલી માહિતી મોકલો.

  • 01Your name, company and roleતમારું નામ, કંપની અને હોદ્દો
  • 02Industry sector and locationઉદ્યોગનું ક્ષેત્ર અને સ્થળ
  • 03Your energy needs and collaboration interestઊર્જાની જરૂરિયાત અને સહયોગ અંગેનો રસ
No registration required. Contact us directly through WhatsApp or email.નોંધણીની જરૂર નથી. WhatsApp અથવા Email દ્વારા સીધો સંપર્ક કરો.
Contact for Strategic Collaboration ↗Strategic Collaboration માટે સંપર્ક કરો ↗